gu_tn_old/act/28/19.md

1.4 KiB

the Jews

આનો અર્થ સર્વ યહૂદીઓ નથી. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

spoke against their desire

રોમન અધિકારીઓ શું કરવા માગે છે તેના વિશે ફરિયાદ કરી

I was forced to appeal to Caesar

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મારો ન્યાય કરવા માટે મારે કૈસર પાસે દાદ માગવી પડી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

although it is not as if I were bringing any accusation against my nation

અમૂર્ત સંજ્ઞા ""આરોપ"" ક્રિયાપદ તરીકે “તહોમત” વર્ણવી શકાય છે. અહીં ""રાષ્ટ્ર"" લોકો માટે વપરાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તે એટલા માટે નહી કે હું કૈસર સમક્ષ મારા રાષ્ટ્રના લોકો પર દોષ લાવવા માગતો હતો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])