gu_tn_old/act/28/15.md

642 B

after they heard about us

તેઓએ સાભળ્યું કે અમે આવી રહ્યા છીએ

he thanked God and took courage

હિંમત રાખવી તે વિષે એ રીતે કહેવામા આવે છે જાણે કે તે કોઈ પદાર્થ હોય કે જે વ્યક્તિ લઈ શકે. વૈકલ્પિક અનુવાદ: ""આથી તેમને પ્રોત્સાહન મળ્યું, અને તેણે ઈશ્વરનો આભાર માન્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)