gu_tn_old/act/28/14.md

1.0 KiB

There we found

ત્યાં અમે મળ્યા

brothers

આ ઈસુના અનુયાયીઓ હતા, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સાથી વિશ્વાસીઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)

were invited

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓએ અમને આમંત્રણ આપ્યું” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

In this way we came to Rome

પાઉલ પુત્યોલી પહોંચ્યો, બાકીની મુસાફરી રોમમાં કરી. વૈકલ્પિક અનુવાદ: ""અને અમે તેમની સાથે સાત દિવસ રહ્યા પછી, અમે રોમ ગયા