gu_tn_old/act/28/13.md

1015 B

General Information:

રોમ શહેરથી લગભગ 50 કિલોમીટર દક્ષિણમાં આપિયન માર્ગ નામના મુખ્ય ધોરીમાર્ગ પર આપિયસ અને ત્રણ સરાનીનું બજાર એક લોકપ્રિય બજાર અને ધર્મશાળા હતું. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

city of Rhegium

આ બંદર શહેર હતું જે દક્ષિણપશ્ચિમ ઇટાલી તરફ આવેલું છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

a south wind sprang up

દક્ષિણથી પવન ફૂંકાવા લાગ્યો

city of Puteoli

પુત્યોલી ઇટાલીના પશ્ચિમ કાંઠે આધુનિક સમયના નેપલ્સમાં સ્થિત છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)