1.4 KiB
1.4 KiB
General Information:
જોડિયા ભાઈઓ ગ્રીક દેવતા ઝિયૂસના જોડિયા પુત્રો કેસ્ટર અને પોલુક્ષનો ઉલ્લેખ કરે છે. તેઓ વહાણોના સંરક્ષક હોવાનું માનવામાં આવતું હતું. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)
Connecting Statement:
પાઉલની રોમની મુસાફરી ચાલુ છે.
that had spent the winter at the island
ખલાસી ઠંડીને કારણે ત્યાં ટાપુ છોડી ચાલ્યો ગયો
a ship of Alexandria
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આલેક્સાંદ્રિયાથી આવતું વહાણ, અથવા 2) આલેક્સાંદ્રિયામાં નોંધાયેલ અથવા પરવાનો પ્રાપ્ત કરેલ વહાણનો ઉલ્લેખ કરે છે
the twin gods
વહાણના સઢ પર, ત્યાં બે મૂર્તિઓની કોતરણી કરેલી હતી જેને ""જોડિયા દેવો"" કહેવામાં આવતા હતા. તેમના નામ કાસ્તર અને પોલુક્ષ હતા.