gu_tn_old/act/28/08.md

865 B

It happened that the father of Publius ... fever and dysentery

આ પબ્લિયુસના પિતા વિષેની પૃષ્ઠભૂમિ માહિતી છે જે વાર્તાને સમજવા માટે મહત્વપૂર્ણ છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

had been made ill

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “બીમાર હતો” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

ill with a fever and dysentery

મરડાથી પીડાવું એ આંતરડાની ચેપી બીમારી છે

placed his hands on him

તેના હાથ મૂકીને સ્પર્શ કર્યો