gu_tn_old/act/28/02.md

1.3 KiB

The native people

સ્થાનિક લોકો

offered to us not just ordinary kindness

કોઈની સાથે માયાળુ બનવું એવી રીતે કહેવામા આવે છે જાણે કે તે કોઈ વસ્તુ કોઈને આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""અમારા માટે ખૂબ જ દયાળુ માત્ર ન હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

not just ordinary kindness

આ શબ્દસમૂહનો ઉપયોગ જે કહેવામાં આવે છે તેનાથી વિરુદ્ધ ભાર મૂકવા માટે થાય છે. વૈકલ્પિક અનુવાદ: દયા દર્શાવવાનો વ્યવહાર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)

they lit a fire

તેઓએ લાકડા અને ડાળીઓ એકત્ર કરીને તેમને સળગાવ્યા

welcomed us all

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""વહાણમાંથી સર્વ લોકોનો આવકાર કર્યો"" અથવા 2) ""પાઉલ અને તેના સર્વ સાથીઓનો આવકાર કર્યો.