gu_tn_old/act/28/01.md

1.6 KiB

General Information:

અહીં ""અમે"" શબ્દ પાઉલ, એટલે લેખક, અને તેમની સાથે મુસાફરી કરનારાઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ વાચકોનો નહી. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

Connecting Statement:

વહાણના ભંગાણ પછી, માલ્ટાના ટાપુ પરના લોકોએ પાઉલ અને વહાણમાં સવાર દરેકની મદદ કરી. તેઓ ત્યાં 3 મહિનાઓ સુધી રહ્યા.

When we were brought safely through

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે અમે સુરક્ષિત રીતે પહોંચ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

we learned

પાઉલ અને લૂકે ટાપુનું નામ જાણ્યું. વૈકલ્પિક અનુવાદ: ""અમે લોકો પાસેથી જાણ્યું"" અથવા ""અમને સ્થાનિક રહેવાસીઓ પાસેથી જાણ થઈ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

the island was called Malta

માલ્ટા એ એક ટાપુ છે જે દક્ષિણ સ્થિત છે જે હાલ સિસિલી ટાપુ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)