gu_tn_old/act/27/31.md

725 B

Unless these men stay in the ship, you cannot be saved

જ્યાં સુધી"" અને ""ન કરી શકે"" નકારાત્મક શબ્દો સકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. નિષ્ક્રિય શબ્દસમૂહ ""બચાવી શકાય"" સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા બચાવ માટે આ માણસોએ વહાણમાં રહેવું જરૂરનું છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-doublenegatives]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])