gu_tn_old/act/27/28.md

1.1 KiB

They took soundings

તેઓએ દરિયાના પાણીની ઊંડાઈ માપી. તેઓએ પાણીની છેડે બંધાયેલ વજન સાથે એક દોરી પાણીમાં નાંખીને તેની ઊંડાઈ માપી.

found twenty fathoms

20 વામ મળ્યું. ""વામ"" એ પાણીની ઊંડાઈને માપવા માટેના માપનું એકમ છે. એક વામ લગભગ બે મીટર છે. વૈકલ્પિક અનુવાદ: ""40 મીટર પાણી માલુમ પળ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)

found fifteen fathoms

15 વામ મળ્યું. ""વામ"" એ પાણીની ઊંડાઈને માપવા માટેના માપનું એકમ છે. એક વામ લગભગ બે મીટર છે. વૈકલ્પિક અનુવાદ: ""30 મીટર પાણી માલુમ પળ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)