gu_tn_old/act/27/22.md

811 B

there will be no loss of life among you

પાઉલ ખલાસીઓ સાથે વાત કરે છે. સૂચિત છે કે પાઉલનો અર્થ એ પરંતુ છે કે તે અને તેની સાથેના લોકો પરંતુ મરી જશે નહીં. વૈકલ્પિક અનુવાદ: ""આપણામાંથી કોઈ મરણ પામશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

but only the loss of the ship

અહીં ""હાની"" નો ઉપયોગ નુકસાનના અર્થમાં થયો છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તોફાન ફક્ત એકલા વહાણનો જ વિનાશ કરશે