gu_tn_old/act/27/21.md

818 B

Connecting Statement:

પાઉલ વહાણના ખલાસીઓ સાથે વાત કરે છે.

When they had gone long without food

અહીં ""તેઓ"" ખલાસીનો ઉલ્લેખ કરે છે. તે સૂચિત છે કે લૂક, પાઉલ અને તેમની સાથેના લોકોએ પરંતુ ખોરાક લીધો ન હતો. વૈકલ્પિક અનુવાદ: ""અમે લાંબા સમય સુધી ખોરાક લીધો ન હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

among the sailors

પુરુષો વચ્ચે

so as to get this injury and loss

અને પરિણામે આ નુકસાન અને હાની વહોરી છે