gu_tn_old/act/27/17.md

2.2 KiB

they had hoisted the lifeboat up

તેઓએ બચાવનાર હોડીને ઉપર કરી હતી અથવા “તેઓએ બચાવનાર હોડીને વહાણમાં ઉપર તરફ ખેંચી”

they used its ropes to bind the hull of the ship

વહાણનું ખોખું"" એ વહાણનું શરીર છે. તેઓએ તેની ફરતે દોરડાથી બાંધી દીધુ કે તોફાન દરમિયાન વહાણ છુટું ન પડે.

sandbars of Syrtis

રેતાળ સ્થાન સમુદ્રના ખૂબ જ છીછરા વિસ્તારો છે જ્યાં વહાણ રેતીમાં ફસાઈ શકે છે. સૂર્તિસ એ ઉત્તર આફ્રિકાના લિબિયાના કિનારે સ્થિત છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

they lowered the sea anchor

તેઓ વહાણના લંગરને પાણીમાં નાંખે છે જેથી જ્યારે પવન ફૂંકાય ત્યારે તેમને ધીમું કરી શકે.

anchor

લંગર એ દોરડાથી જોડાયેલ એક ભારે પદાર્થ છે જે વહાણને સુરક્ષિત રાખે છે. લંગરને પાણીમાં ફેંકી દેવામાં આવે છે અને દરિયાની તળિયે ડૂબી જાય છે અને વહાણને લગભગ વહી જતા અટકાવે છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 27:13 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

were driven along

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પવન જે દિશામાં વહેતો હતો તે દિશામાં અમારે જવું પડ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)