gu_tn_old/act/27/14.md

1.1 KiB

Connecting Statement:

પાઉલ અને તેની સાથે મુસાફરી કરનાર લોકને ભારે પવન નડ્યો

after a short time

થોડા સમય પછી

a wind of hurricane force

એક ખૂબ જ ભારે અને ભયંકર પવન ફૂંકાયો

called the northeaster

જેને 'ઉત્તરપૂર્વથી જોરદાર પવન ફૂંકાયો' કહેવામાં આવે છે. ""પૂર્વોત્તર"" શબ્દ માટેનો મૂળ ભાષામાં શબ્દ ""યુરાકુલોન"" છે. તમે તમારી ભાષામા આ શબ્દનું અનુવાદ કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/translate-transliterate)

began to beat down from the island

ક્રીત ટાપુ દિશાએથી ફૂંકાયો હતો, અને તે ખૂબ ભારે પવન અમારા વહાણ તરફ ફૂંકાયો