gu_tn_old/act/27/12.md

2.1 KiB

harbor was not easy to spend the winter in

બંદરમાં રહેવું કેમ સરળ ન હતું તે તમે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""શિયાળાના તોફાન દરમિયાન બંદર સગવડ ભરેલું હતું નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

harbor

તે જમીનની પાસે કે જે વહાણો માટે સુરક્ષિત છે

city of Phoenix

ફેનિક્સ એ ક્રીતમાં દક્ષિણ કિનારા બાજુ આવેલું શહેરી બંદર છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

to spend the winter there

આ શિયાળાની ઋતુ વિષે કહે છે કે જાણે કોઈ ચીજવસ્તુ છે જે કોઈ વ્યક્તિ ખર્ચ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""શિયાળામાં ત્યાં રોકાણ માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

facing both southwest and northwest

અહીં ""ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફના દિશાઓ"" એટલે કે બંદર સુરક્ષિત દિશાઓ હોવાનું દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે ઉત્તરપશ્ચિમ અને દક્ષિણપશ્ચિમમાં સુરક્ષિત હતું

southwest and northwest

આ દિશાઓ સૂર્યોદય અને સૂર્યાસ્ત પર આધારિત છે. સૂર્યોદયની ડાબી બાજુએ ઇશાન થોડું છે. અગ્નિકોણ સૂર્યની જમણી તરફ આવેલું છે. કેટલાક સંસ્કરણો ""ઇશાન અને અગ્નિકોણ કહે છે.