gu_tn_old/act/27/08.md

855 B

We sailed along the coast with difficulty

તમે સ્પષ્ટ કરી શકો છો કે પહેલાંની જેમ ભારે પવન ફૂંકાતો ન હતો, તેમ છતાં તેઓ હજી પણ સફર મુશ્કેલ બનાવવા માટે પૂરતા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Fair Havens

લસૈયાને કાંઠે આવેલું એક બંદર હતું, જે ક્રીતના દક્ષિણ કિનારા તરફ સ્થિત હતું. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

near the city of Lasea

આ ક્રીતમાં એક દરિયા કિનારાનું શહેર છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)