1.2 KiB
1.2 KiB
When we had sailed slowly ... finally arrived with difficulty
તમે સ્પષ્ટ કરી શકો છો કે તેઓ ધીમે ધીમે અને મુશ્કેલીથી આગળ સફર કરી રહ્યા હતા કારણ કે પવન તેમની સામે ફૂંકાતો હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)
near Cnidus
આ એક પ્રાચીન વસાહત છે જે આજના દિવસના તૂર્કીમાં સ્થિત છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)
the wind no longer allowed us to go that way
અમે તે માર્ગેથી ભારે પવનને કારણે જઈ શક્યા નહિ
so we sailed along the sheltered side of Crete
જેથી અમે ક્રીતને કાંઠે હંકારી ગયા જ્યાં પવન ઓછો ફૂંકાતો હતો
opposite Salmone
આ ક્રીતમાં એક દરિયા કિનારાનું શહેર છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)