gu_tn_old/act/27/05.md

1.1 KiB

Pamphylia

આ એશિયા માઇનોરનો એક પ્રાંત હતો. તમે પ્રેરિતોનાં 2:10 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે જુઓ.

we landed at Myra, a city of Lycia

તમે સ્પષ્ટ કરી શકો છો કે તેઓ વહાણમાંથી મૂરા બંદરે ઊતરી ગયા. વૈકલ્પિક અનુવાદ: ""લૂકિયાના શહેરના મૂરા આવ્યા, જ્યાં અમે વહાણમાંથી ઉતર્યા (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

landed at Myra

મૂરા એ શહેરનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

a city of Lycia

લૂકિયા એ રોમનો પ્રાંત હતો, જે આધુનિક સમયના તૂર્કીના દક્ષિણ-પશ્ચિમ કાંઠે સ્થિત છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)