gu_tn_old/act/26/29.md

394 B

but without these prison chains

અહીં ""જેલની સાંકળો"" એ કેદી બનવા માટે વપરાયેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ, હા, હું ઇચ્છતો નથી કે તમે મારા જેવા કેદી બનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)