gu_tn_old/act/26/23.md

1.4 KiB

that Christ must suffer

તમે સ્પષ્ટ કરી શકો છો કે ખ્રિસ્તનું મરણ પણ થવું જ જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""ખ્રિસ્તે દુઃખ સહન કરવું અને મરણ પામવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

to rise

જીવનમાં પાછા આવવું

from the dead

મરણ પામેલ"" શબ્દસમૂહનો અર્થ મરણ પામેલા આત્માઓનો ઉલ્લેખ કરે છે. તેઓની મધ્યેથી સજીવન થવું એ જાણે કે ફરીથી જીવંત બનવું.

he would proclaim light

તે અજવાળા વિષે શાહેદી આપશે. ઈશ્વર લોકોને કેવી રીતે બચાવે છે તે વિષે લોકોને કહેશે તે જાણે કે કોઈ વ્યક્તિ પ્રકાશ વિષે વાત કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર લોકોને કેવી રીતે બચાવે છે તે વિષેનો સંદેશ લોકોને જાહેર કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)