gu_tn_old/act/26/20.md

921 B

turn to God

ઈશ્વર પર વિશ્વાસ કરવાનું શરૂ કરવું તે જાણે કે કોઈ વ્યક્તિ ઈશ્વરના માર્ગમાં ચાલવાનું શરૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર પર ભરોસો કરવો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

doing deeds worthy of repentance

અમૂર્ત સંજ્ઞા ""પસ્તાવો"" ક્રિયાપદ “પશ્ચાતાપ” તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સારા કાર્યો કરવાનું શરૂ કરવું એ જાણે કે તમે સાચે જ પસ્તાવો કર્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)