gu_tn_old/act/26/18.md

3.3 KiB

to open their eyes

લોકોને સત્ય સમજાવવામાં મદદ કરવા વિષે વાત કરવામાં આવી છે જાણે કે કોઈ વ્યક્તિ કોઈની આંખો ખોલવા માટે શાબ્દિક રીતે મદદ કરી રહ્યું હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

to turn them from darkness to light

દુષ્ટતા કરવાનું બંધ કરવામાં કોઈને મદદ કરવી અને ઈશ્વર પર વિશ્વાસ કરવો અને તેની આજ્ઞાનું પાલન કરવા મદદ કરવી તે જાણે કે વ્યક્તિ કોઈને અંધકારમાંથી પ્રકાશની જગ્યાએ લઈ જાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

to turn them ... from the power of Satan to God

કોઈને શેતાનની આજ્ઞાનું પાલન કરવાનું અટકાવવા અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાનું શરૂ કરવું તે જાણે કે કોઈ વ્યક્તિ શાબ્દિક રૂપે કોઈ વ્યક્તિનું રૂપાંતર કરી રહ્યો છે અને જ્યાં શેતાન રાજ કરે છે ત્યાંથી તેને લઈ જઈ ઈશ્વરના રાજ્યમાં તેને લાવવું. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

they may receive from God the forgiveness of sins

અમૂર્ત સંજ્ઞા ""માફી"" ક્રિયાપદ ""ક્ષમા"" તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેમના પાપ માફ કરે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

the inheritance that I give

અમૂર્ત સંજ્ઞા ""વારસાઈ"" ક્રિયાપદ “વારસ” તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું જે આપીશ તે તેઓને વારસામાં મળશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

the inheritance

જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે તેમને તે આશીર્વાદ આપે છે તે જાણે કે બાળકો તેમના પિતા પાસેથી વારસો પ્રાપ્ત કરશે એ દર્શાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

sanctified by faith in me

ઈસુએ કેટલાક લોકોને પોતાના બનવા પસંદ કરે છે, જેમ કે તેઓ શાબ્દિક રૂપે અન્ય લોકોથી અલગ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

by faith in me

કારણ કે તેઓ મારા પર વિશ્વાસ કરે છે. અહીં પાઉલ પ્રભુને ટાંકવાનું પૂર્ણ કરે છે.