gu_tn_old/act/26/14.md

2.0 KiB

I heard a voice speaking to me that said

અહીં ""વાણી"" એ બોલનાર વ્યક્તિ માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં કોઈને મારી સાથે વાત કરતા સાંભળ્યા જેમણે કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Saul, Saul, why do you persecute me?

આ એક અલંકારિક પ્રશ્ન છે. વક્તા શાઉલને શાઉલ શું કરી રહ્યો છે તેની ચેતવણી આપી રહ્યો છે, અને સૂચવે છે કે શાઉલે એવું ન કરવું જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે."" અથવા ""શાઉલ, શાઉલ, મને સતાવવાનું બંધ કરો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

It is hard for you to kick a goad

ઈસુનો પ્રતિકાર કરવો અને વિશ્વાસીઓને સતાવવા એ પાઉલ માટે એવું કહેવાય જાણે તે કોઈ બળદ હતો જે તીક્ષ્ણ લાકડી પર લાત મારતો હતો જેનો ઉપયોગ વ્યક્તિ પ્રાણીને (અથવા ""પરોણી"") થી નિયંત્રિત કરે છે. તેનો અર્થ એ છે કે પાઉલ ફક્ત પોતાને નુકસાન પહોંચાડી રહ્યો છે વૈકલ્પિક અનુવાદ: ""જેમ બળદ પરોણીથી પોતાને તકલીફ આપી રહ્યો છે તેમ તમે પોતાને નુકસાન પહોંચાડશો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)