gu_tn_old/act/26/09.md

791 B

Now indeed

પાઉલ આ વાક્યનો ઉપયોગ તેના બચાવમાં બીજી વાર પ્રત્યુત્તર આપે છે તે ચિહ્નિત કરે છે. હવે તે વર્ણન કરે છે કે તેણે અગાઉ ઈસુના લોકોની કેવી રીતે સતાવણી કરી હતી.

against the name of Jesus

અહીં ""નામ"" શબ્દ વ્યક્તિ વિષેના શિક્ષણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોને ઈસુ વિષેનું શિક્ષણ આપતા અટકાવવા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)