gu_tn_old/act/26/01.md

1.3 KiB

Connecting Statement:

ફેસ્તુસ પાઉલને રાજા અગ્રીપા સમક્ષ લાવ્યો હતો. કલમ 2 માં, પાઉલ રાજા અગ્રીપાને પોતાના બચાવનો પ્રત્યુત્તર આપે છે.

Agrippa

અગ્રીપા રાજા હાલ પેલેસ્તાઇનમાં રાજ કરતો હતો, જોકે તેણે ફક્ત અમુક પ્રદેશો પર શાસન કર્યું હતું. તમે પ્રેરિતોનાં કૃત્યો 25:13 માં આ નામનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

stretched out his hand

હાથ લાંબો કરીને અથવા “હાથનો ઇશારો કરીને”

made his defense

અમૂર્ત સંજ્ઞા ""સંરક્ષણ"" એક ક્રિયાપદ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો તેમના પર આરોપ લગાવતા હતા તેમની સામે પોતાનો બચાવનો પ્રયત્ન કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)