gu_tn_old/act/25/25.md

651 B

General Information:

અહીં પ્રથમ “તમે” બહુવચન છે; અને બીજું “તમે” એકવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

because he appealed to the emperor

કારણ કે તેણે કહ્યું કે સમ્રાટ તેનો ન્યાય કરે તેવી તેની ઇચ્છા છે

the emperor

સમ્રાટ એ રોમન સામ્રાજ્યનો રાજ્યકર્તા હતો. તે ઘણાં દેશો અને પ્રાંતો પર રાજ કરતો હતો.