gu_tn_old/act/25/24.md

1.0 KiB

all the multitude of Jews

સર્વ"" શબ્દ એ એક અતિશયોક્તિ છે જે ભાર મૂકવા માટે વપરાય છે કે મોટી સંખ્યામાં યહૂદીઓ પાઉલનું મરણ ઇચ્છે છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદીઓની મોટી સંખ્યા"" અથવા ""ઘણાં યહૂદી આગેવાનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

they shouted to me

તેઓ ખૂબ જ ભારપૂર્વક મારી સાથે વાત કરી છે

he should no longer live

આ નિવેદન હકારાત્મક સમકક્ષ પર ભાર મૂકવા માટે નકારાત્મક બનાવવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે તરત જ મરણ પામવું જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)