gu_tn_old/act/25/21.md

1.2 KiB

Connecting Statement:

ફેસ્તુસ રાજા અગ્રીપા સમક્ષ પાઉલનો પ્રસંગનું વર્ણન પૂર્ણ કરે છે.

But when Paul appealed to be kept in custody while awaiting the decision of the emperor

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ જ્યારે પાઉલે આગ્રહ કર્યો કે તે સમ્રાટ તેના પ્રસંગનો નિર્ણય લે ત્યાં સુધી રોમન રક્ષકની હેઠળ રહે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

I ordered him to be held in custody

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં સૈનિકોને તેનો જાપતો રાખવાનો આદેશ આપ્યો"" અથવા ""મેં સૈનિકોને તેની રક્ષા કરવાનું કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)