gu_tn_old/act/25/20.md

709 B

to stand trial there about these charges

તપાસ મોકલવી"" એ ન્યાયાધીશ સાથે વાત કરવી કે જેથી તે નિર્ણય કરે કે વ્યક્તિ સાચી કે ખોટી છે એ દર્શાવવાનો રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""આ આરોપો અંગે તપાસ કરો"" અથવા ""ન્યાયાધીશ નક્કી કરશે કે આ વ્યક્તિ વિરુદ્ધ લગાવેલા આરોપો સાચા છે કે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)