gu_tn_old/act/25/17.md

1.4 KiB

Therefore

કારણ કે મેં જે કહ્યું છે તે સાચું છે. ફેસ્તુસે હમણાં જ કહ્યું હતું કે આરોપી માણસે તેના આરોપીઓનો સામનો કરી પોતાનો બચાવ કરવો જોઈએ.

when they came together here

જ્યારે યહૂદી આગેવાનો મને મળવાને અહીં આવ્યા

I sat in the judgment seat

અહીં ""ન્યાયાસન"" એ ન્યાયાધીશ તરીકે પાઉલની સુનાવણી અંગેના ફેસ્તુસના ચુકાદાને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ન્યાયાધીશ તરીકે ન્યાયાસન પર બેઠો છું"" અથવા ""હું ન્યાયાધીશ તરીકે બેઠો છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

I ordered the man to be brought in

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “મેં સૈનિકોને આદેશ કર્યો કે તેઓ પાઉલને મારી સમક્ષ હાજર કરે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)