gu_tn_old/act/25/16.md

1.1 KiB

to hand over anyone

અહીં ""સોંપવું"" કોઈને લોકો પાસે મોકલવા જેથી તેને સજા કરે અથવા મારી નાખે એ દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈપણને કોઈને શિક્ષા કરવા દો"" અથવા ""કોઈને પણ દેહાતદંડની સજા કરવી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

before the accused had faced his accusers

અહીં ""તેના આરોપીઓનો સામનો કરવો"" એ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે જે લોકો તેના પર આરોપ લગાવતા હોય તેમને મળવું. વૈકલ્પિક અનુવાદ: ""જેને લોકોએ આરોપી ગણાવ્યો હતો તેની સાથે આરોપ લગાવનારની મુલાકાત કરવી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)