gu_tn_old/act/25/14.md

871 B

A certain man was left behind here by Felix as a prisoner

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે ફેલિક્સ કાર્યાલયથી નીકળ્યા ત્યારે તે ત્યાં વ્યક્તિને અહીં જેલમાં મૂકી ગયા” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Felix

ફેલિક્સ એ વિસ્તારનો રોમન રાજ્યપાલ હતો જે કૈસરિયામાં રહેતો હતો. તમે પ્રેરિતોનાં કૃત્યો 23:24 માં આ નામનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.