gu_tn_old/act/25/06.md

1.6 KiB

General Information:

અહીં પ્રથમ ત્રણ વખત ""તે"" અને “તેને” શબ્દનો ઉપયોગ થયો છે તે શબ્દો ફેસ્તુસનો ઉલ્લેખ કરે છે. ચોથો શબ્દ ""તે"" પાઉલનો ઉલ્લેખ કરે છે. ""તેઓ"" શબ્દ યરૂશાલેમથી આવેલા યહૂદીઓનો ઉલ્લેખ કરે છે.

down to Caesarea

યરૂશાલેમ ભૌગોલીક દ્રષ્ટીએ કૈસરિયા કરતા ઊંચું છે. તેથી યરૂશાલેમમાંથી નીચે જવું એ કહેવું સામાન્ય બાબત છે.

sat in the judgment seat

અહીં ""ન્યાયાસન"" એ પાઉલની કાર્યવાહી માટે ન્યાયાધીશ તરીકે ફેસ્તુસનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ન્યાયાધીશની બેઠક પર બેઠો જ્યાં તે ન્યાય કરશે"" અથવા ""તે ન્યાયાધીશ તરીકે બેઠા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Paul to be brought to him

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તેના સૈનિકો પાઉલને તેની પાસે લાવ્યા” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)