gu_tn_old/act/24/16.md

820 B

I always strive

હું હંમેશા સખત પરિશ્રમ કરું છું અથવા “હું મારાથી બનતું સૌથી શ્રેષ્ઠ કરું છું”

to have a clear conscience before God

અહીં ""અંત:કરણ"" એ વ્યક્તિની આંતરિક નૈતિકતાનો ઉલ્લેખ કરે છે, જે સાચું અને ખોટું શું છે તે પસંદ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""નિર્દોષ રહેવું"" અથવા ""હંમેશા જે સારું છે તે કરવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

before God

ઈશ્વરની હાજરીમાં