gu_tn_old/act/24/15.md

1.3 KiB

as these men

જેમ આ માણસોને છે તેમ. અહીં ""આ માણસો"" એ યહૂદીઓનો ઉલ્લેખ કરે છે જેઓ અદાલતમાં પાઉલ પર આરોપ લગાવી રહ્યા છે.

that there will be a resurrection of both the righteous and the wicked

પુનરુત્થાન"" અમૂર્ત સંજ્ઞા ક્રિયાપદ સાથે ""ઉત્થાન"" દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કે જેઓ મરણ પામ્યા છે તેઓ સર્વને ઈશ્વર સજીવન કરશે, ન્યાયી અને અન્યાયી બંનેને"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

the righteous and the wicked

આ સામાન્ય વિશેષણો ન્યાયી લોકો અને દુષ્ટ લોકોનો ઉલ્લેખ કરે છે. AT ""ન્યાયી લોકો અને દુષ્ટ લોકો"" અથવા ""જેઓએ જે સારું છે તે કર્યું છે એન જેઓએ જે દુષ્ટ છે તે કર્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-nominaladj)