gu_tn_old/act/24/10.md

952 B

General Information:

અહીં “તેઓ” શબ્દ એ યહૂદીઓનો ઉલ્લેખ કરે છે જેઓ પાઉલ પર આરોપ મૂકે છે.

Connecting Statement:

પાઉલ રાજ્યપાલ ફેલિક્સને તેના પર મુકવામાં આવેલા આરોપોનો પ્રત્યુત્તર આપે છે.

the governor motioned

રાજ્યપાલે ઇશારો કર્યો

a judge to this nation

અહીં ""રાષ્ટ્ર"" એ યહૂદી રાષ્ટ્રના લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી રાષ્ટ્રના લોકોનો ન્યાયાધીશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

explain myself

મારી પરિસ્થિતિ વર્ણવી