gu_tn_old/act/24/05.md

1.5 KiB

this man to be a pest

આ પાઉલની વાત કરે છે જાણે કે તે મરકી હોય જે એક વ્યક્તિથી બીજામાં ફેલાતિ હોય છે. વૈકલ્પિક અનુવાદ: ""આ માણસ મુશ્કેલી પેદા કરનાર છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

all the Jews throughout the world

અહીં ""સર્વ"" શબ્દ કદાચ પાઉલ પરના તેમના આરોપોને મજબૂત બનાવવા માટે ઉપયોગમાં લેવાતી ફરિયાદો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

He is a leader of the Nazarene sect

નાઝારી પંથ"" શબ્દસમૂહ એ ખ્રિસ્તીઓનું વૈકલ્પિક નામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તે સમગ્ર સમૂહનું નેતૃત્વ કરે છે જેને લોકો નાઝારી પંથના અનુયાયીઓ કહે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

sect

મોટા જૂથની અંદરના લોકોનું આ એક નાનું જૂથ છે. તેર્તુલુસ ખ્રિસ્તીઓને યહૂદી ધર્મની અંદરનું એક નાનું જૂથ માને છે.