gu_tn_old/act/24/04.md

673 B

General Information:

“અમે” શબ્દ એ અનાન્યા, કેટલાક વડીલો અને તેર્તુલુસનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

So that I detain you no more

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જેથી હું તમારો વધારે સમય નહી લઉં"" અથવા 2) ""જેથી હું તમને કંટાડો ઉપજાવીશ નહીં

briefly listen to me with kindness

કૃપા કરીને મારી ટૂંકી વાત સાંભળો