gu_tn_old/act/24/02.md

609 B

we have great peace

અહીં ""અમે"" ફેલિક્સ હેઠળના નાગરિકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""અમે, જે લોકો પર તમે શાસન કરો છો, ખૂબ જ શાંતિ ભોગવીએ છીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

and your foresight brings good reform to our nation

અને તમારા આયોજનોએ આપણા દેશ મોટા પ્રમાણમાં સુધારો કર્યો છે