gu_tn_old/act/24/01.md

2.3 KiB

General Information:

અહીં ""તમે"" શબ્દ રાજ્યપાલ, ફેલિક્સનો ઉલ્લેખ કરે છે. અહીં ""અમે"" ફેલિક્સ હેઠળના નાગરિકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-you]] અને [[rc:///ta/man/translate/figs-exclusive]])

Connecting Statement:

પાઉલની કાર્યવાહી કૈસરિયામાં ચાલી રહી છે. તેર્તુલુસ રાજ્યપાલ ફેલિક્સને પાઉલના આરોપો સાથે રજૂ કરે છે.

After five days

રોમન સૈનિકો પાઉલને પાંચ દિવસ પછી કૈસરિયા લાવ્યા પછી

Ananias

આ એક વ્યક્તિનું નામ છે. અ પ્રેરિતોનાં કૃત્યો 5:1 માં જે અનાન્યા છે તે નથી અથવા પ્રેરિતોનાં કૃત્યો 9:10 માં જે છે તે અનાન્યા નથી. તમે પ્રેરિતોનાં કૃત્યો 23:1 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

an orator

વકીલ. તેર્તુલુસ રોમન કાયદાનો નિષ્ણાત હતો, જે પાઉલ પર અદાલતમાં દોષારોપણ કરવા આવ્યો હતો.

Tertullus

આ એક વ્યક્તિનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

went there

કૈસરિયા જ્યાં પાઉલ હતો ત્યાં ગયો

before the governor

રાજ્યપાલની હાજરીમાં જે અદાલતમાં ન્યાયાધીશ હતા

brought charges against Paul

રાજ્યપાલ સમક્ષ ફરિયાદની દલીલ કરવાની શરૂઆત કરી કે પાઉલે નિયમનું ઉલ્લંઘન કર્યું છે.