gu_tn_old/act/23/35.md

1.0 KiB

he said

આ વાક્ય, જે કલમ 43 માં ""જ્યારે તેને માલુમ પડ્યું"" શબ્દોથી શરૂ થાય છે, તેનું સીધું અવતરણ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલે કહ્યું, 'હું કિલીકિયાનો છું.' પછી રાજ્યપાલે કહ્યું ""(જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)

I will hear you fully

તારે જે કહેવું છે તે સર્વ હું સાંભળીશ

he commanded him to be kept

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે સૈનિકોને તેને રાખવા આદેશ આપ્યો"" અથવા ""સૈનિકોને આદેશ આપ્યો કે તેને પહેરામાં રાખવો”