gu_tn_old/act/23/31.md

1.8 KiB

General Information:

અહીં પ્રથમ શબ્દ ""તેને"" પાઉલનો ઉલ્લેખ કરે છે; શબ્દનો બીજો ઉપયોગ ""તેને"" રાજ્યપાલ ફેલિક્સનો ઉલ્લેખ કરે છે. અંતિપાત્રિસ એ હેરોદ દ્વારા તેના પિતા, અંતિપાતેરના માનમાં બનાવવામાં આવ્યું હતું. તે આજે મધ્ય ઇઝરાએલ સ્થિત એક સ્થળ પર વસેલું છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

Connecting Statement:

યરૂશાલેમમાં પાઉલની ધરપકડ સમય સમાપ્ત થાય છે અને કૈસરિયામાં તેની ધરપકડનો સમય રાજ્યપાલ ફેલિક્સની આગેવાનીમાં શરૂ થાય છે.

So the soldiers obeyed their orders

તેથી"" શબ્દ તે ઘટનાને ચિહ્નિત કરે છે જે અગાઉ બનેલી કોઈ બીજી બાબતને કારણે થઈ હતી. આ કિસ્સામાં, અગાઉની ઘટનામાં મુખ્ય સરદાર સૈનિકોને પાઉલને લઈને આવવાનો આદેશ આપે છે.

They took Paul and brought him by night

અહીં ""લાવ્યા"" નું અનુવાદ ""લઈને"" તરીકે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ પાઉલને મળ્યા અને રાત્રે તેને લઈ ગયા