gu_tn_old/act/23/27.md

1.0 KiB

This man was arrested by the Jews

અહીં ""યહૂદીઓ"" એટલે ""કેટલાક યહૂદીઓ."" આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કેટલાક યહૂદીઓએ આ વ્યક્તિની ધરપકડ કરી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-synecdoche]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

was about to be killed

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ પાઉલને મારવા માટે તૈયાર હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

I came upon them with soldiers

હું અને મારા સૈનિકો જ્યાં પાઉલ અને યહૂદીઓ હાજર હતા ત્યાં આવી પહોંચ્યા