gu_tn_old/act/23/26.md

1014 B

Claudius Lysias to the most excellent Governor Felix, greetings

આ પત્રના ઔપચારિક પરિચયની રજૂઆત છે. મુખ્ય સરદાર પોતાનો ઉલ્લેખ કરીને પ્રારંભ કરે છે. તમે તેને પ્રથમ વ્યક્તિમાં અનુવાદ કરી શકો છો. ""લખું છું"" શબ્દો સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું, ક્લોદિયસ લુસિયાસ, નેકનામદાર રાજ્યપાલ ફેલિક્સ તમને લખું છું. તમને અભિવાદન” (જુઓ: [[rc:///ta/man/translate/figs-123person]] અને [[rc:///ta/man/translate/figs-ellipsis]])

to the most excellent Governor Felix

રાજ્યપાલ ફેલિક્સને જે સૌથી મહાન સન્માનને લાયક છે