gu_tn_old/act/23/12.md

1.1 KiB

Connecting Statement:

જ્યારે પાઉલ કિલ્લાની જેલમાં હતો, ત્યારે ધર્મ ન માનનારા ધાર્મિક યહૂદીઓએ તેને મારી નાખવાના શપથ લીધા.

formed a conspiracy

અહીં પાઉલને મારી નાખવાના, ઉદ્દેશ્યથી એક ટોળાનું આયોજન કર્યું.

called a curse down upon themselves with an oath

શ્રાપ"" નામ એ ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. તે સ્પષ્ટ પણ કરી શકાય છે કે તેમના શ્રાપનું કારણ બની શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરને કહ્યું છે કે જો તેઓ તેમનું વચન પૂર્ણ ન કરે તો તેમને શ્રાપ આપો.” (જુઓ: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])