gu_tn_old/act/23/10.md

1.8 KiB

When there arose a great argument

એક મહાન દલીલ"" શબ્દો ""હિંસક દલીલ"" તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તેઓ હિંસક રીતે દલીલ કરવા લાગ્યા ત્યારે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

chief captain

રોમન સૈન્ય અધિકારી અથવા લગભગ 600 સૈનિકોનો આગેવાન

Paul would be torn to pieces by them

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. આ શબ્દ ""ટુકડેટુકડા થઈ જશે"" શબ્દસમૂહ એ લોકો પાઉલને કેવી રીતે નુકસાન પહોંચાડશે તેની અતિશયોક્તિ હોય શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ પાઉલના ટુકડેટુકડા કરી શકે છે"" અથવા ""તેઓ પાઉલને પુષ્કળ શારીરિક નુકસાન પહોંચાડી શકે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-hyperbole]])

take him by force

તેને જબરદસ્તીથી દૂર લઈ જાઓ

into the fortress

આ કિલ્લો ભક્તિસ્થાનના બહારના આંગણ સાથે જોડાયેલ હતો. તમે પ્રેરિતોનાં કૃત્યો 21:34 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.