gu_tn_old/act/23/06.md

1.3 KiB

Brothers

અહીં “ભાઈઓ” એટલે “સાથી યહૂદીઓ”

a son of Pharisees

અહીં ""પુત્ર"" નો અર્થ છે કે તે ફરોશીનો વાસ્તવિક પુત્ર છે અને ફરોશીઓનો વંશજ પણ છે. વૈકલ્પિક અનુવાદ: ""અને મારા પિતા અને પૂર્વજો ફરોશીઓ હતા

the resurrection of the dead that I

પુનરુત્થાન"" શબ્દ ""પુનઃ જીવિત થવું"" તરીકે દર્શાવી શકાય છે. ""મરણ"" શબ્દ “જેઓ મરણ પામેલા છે” તેઓ માટે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ મરણ પામ્યા છે તેઓ પાછા સજીવન થશે, હું"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] અને [[rc:///ta/man/translate/figs-nominaladj]])

I am being judged

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તમે મારો ન્યાય કરી રહ્યા છો” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)