gu_tn_old/act/23/03.md

1.8 KiB

whitewashed wall

આ એક દિવાલનો ઉલ્લેખ કરે છે કે જેને સ્વચ્છ દેખાડવા માટે ધોળવામાં આવી હતી. પાઉલે અનાન્યાને કહ્યું કે જે રીતે દિવાલને સ્વચ્છ દેખાડવા માટે ધોળવામાં આવે છે, તેમ જ અનાન્યા નૈતિક રીતે સ્વચ્છ દેખાય છે, પરંતુ તે ખરેખર દુષ્ટ ઉદ્દેશ્યથી ભરેલો હતો. વૈકલ્પિક અનુવાદ: ""સફેદ ધોળેલી દીવાલ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Are you sitting to judge ... against the law?

પાઉલ અનાન્યાના પાખંડનો નિર્દેશ કરવા પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે નિયમની વિરુદ્ધ ... ન્યાય કરવા ત્યાં બેઠા છો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

order me to be struck

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. તમે ""પ્રહાર"" માટે સમાન શબ્દનો ઉપયોગ કરી શકો છો જેમ કે તમે ""ઈશ્વર તમારા પર પ્રહાર કરશે"" શબ્દસમૂહમાં કર્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""મારા પર પ્રહાર કરવા માટે લોકોને આદેશ આપ” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)