gu_tn_old/act/21/40.md

1.2 KiB

the captain had given him permission

પરવાનગી"" શબ્દ ક્રિયાપદ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સરદાર પાઉલને બોલવાની પરવાનગી આપે છે"" અથવા ""સરદારે પાઉલને બોલવાની મંજૂરી આપી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

Paul stood on the steps

“પગથિયા” શબ્દ અહીં કિલ્લાની નિસરણી ઉપરના પગથિયાનો ઉલ્લેખ કરે છે.

motioned with the hand to the people

તે સ્પષ્ટ રીતે કહી શકાય કે શા માટે પાઉલે હાથથી ઇશારો કર્યો. વૈકલ્પિક અનુવાદ: ""લોકો શાંત રહેવા માટે પાઉલે તેના હાથથી ઇશારો કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

When there was a deep silence

જ્યારે લોકો સંપૂર્ણ શાંત થયા.