gu_tn_old/act/21/33.md

1.1 KiB

laid hold of Paul

પાઉલને પકડી લીધો અથવા “પાઉલની ધરપકડ કરી”

commanded him to be bound

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના સૈનિકોને તેને બાંધવા આદેશ આપ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

with two chains

એટલે કે પાઉલને બે રોમન સૈનિકની વચ્ચે બાંધ્યો, તેની બંને બાજુએ એક.

he asked who he was and what he had done.

આ સીધા અવતરણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે પૂછ્યું, 'આ માણસ કોણ છે? તેણે શું કર્યું છે?'"" (જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)

he asked who he was

મુખ્ય સરદાર લોકોના ટોળા સાથે વાત કરે છે, પાઉલ સાથે નહિ